Views: 61
0
0

Read Time:38 Second
- IPL – 2026 ને લઇને ક્રિકબઝ દ્વારા અગત્યની માહિતી શેર કરવામાં આવી છે
- 15 નવેમ્બર સુધીમાં ફ્રેન્ચાઇઝી પાસેથી રીટેન્શન યાદી સબમિટ કરાવાશે
- સ્થાનિક સ્તરે પણ હરાજી યોજવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે
IPL – 2026 Update : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 (IPL – 2026) ની હરાજી ડિસેમ્બર 2025 ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં થવાની ધારણા છે. હાલમાં, કામચલાઉ તારીખો 13 થી 15 ડિસેમ્બર છે.