ગાયક વિશ્વજીત ઘોષ સહિત 15 સામે લોન છેતરપિંડીનો કેસ
આયુષ શાહે દાખલ કર્યો ₹4.44 કરોડની છેતરપિંડીનો કેસ
Aayush Shah loan fraud : મનોરંજન જગતમાં નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓનો સિલસિલો યથાવત છે, ત્યારે ટીવી સિરિયલ “મહાભારત” (Star Plus) અને “ઉત્તરન” જેવા શોમાં કામ કરી ચૂકેલા અભિનેતા આયુષ શાહે એક ગંભીર લોન છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.