Views: 86
0
0

Read Time:41 Second
Surat BJP કાર્યાલયમાં કાર્યકર્તા વચ્ચે ધબાધબી!
ભાજપના ખજાનચી અને વરાછાનાં કાર્યકર્તા આવ્યા સામસામે
બન્ને વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો થયો વાઇરલ
શૈલેષ જરિવાલા અને દિનેશ સાવલિયાએ કર્યો શિસ્તભંગ!
Surat : સુરતમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે. સુરત ભાજપ (Surat BJP) કાર્યાલયમાં બે કાર્યકર્તા વચ્ચે ધબાધબી બોલાઈ હતી. ભાજપના ખજાનચી અને વરાછાનાં કાર્યકર્તા સામસામે આવ્યા હતા અને બન્ને વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી,